રિસર્ચ / કોરોનાથી જતી રહે છે શ્રવણ શક્તિ, સાંભળવાની ક્ષમતા પર આ રીતે કરે છે અટેક

new symptoms of coronavirus infection make you deaf research reveals covid 19 infect ears may loss hearing capicity

કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધીના અનેક લક્ષણો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી નવા અને જૂના મળીને 11 લક્ષણો જાહેર કરાવામાં આવ્યા છે. કોરોના સતત રુપ બદલી રહ્યો છે. જેનાથી શરીરના અનેક અંગોને અસર થાય છે. એક અભ્યાસ મુજબ ફેફસા, કિડની, લિવર , દિલ અન્ય અંગોને અસર થાય છે. જ્યારે બ્રિટનના મૈનચેસ્ટરમાં થયેલા અધ્યયનમાં સામે આવ્યું છે કે કોરોનાથી શ્રવણ શક્તિને અસર પડે છે. બહેરાશ આવી શકે છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ