તમારા કામનું / સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યાં કોરોનાનાં નવાં લક્ષણો, આટલું રાખો ધ્યાન

New symptoms of corona, the Ministry of Health said, so be careful

કોરોના વાયરસ આખી દુનિયામાં ખૂબ જ ઝડપથી પ્રસરી ગયો છે. તે ખૂબ જ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. તેનાથી સંક્રમિત લોકોનો મૃત્યુઆંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. દુનિયાભરના વિજ્ઞાની કોરોનાની વેક્સિન બનાવવાનાં કામમાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાય દિવસોથી વેક્સિન બનવાના સમાચાર આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ