હવે ચેતી જજો / નવા ઓમિક્રોનની ભારત સહિત ૪૦ દેશમાં થઈ ગઈ છે એન્ટ્રી, RT-PCR ટેસ્ટથી પણ નથી પકડાતો

new sub variant of omicron variant

કોરોનાનો કહેર તો સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ દેખાઈ રહ્યો છે. નવા વેરિએન્ટ ઓમિક્રોનની પણ ફફડાટ છે. જો કે, હવે ઓમિક્રોનનો સબ સ્ટ્રેનને લઈને મોટો ખુલાસો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ