સ્વાસ્થ્ય / હવે તમારી ઉંમરમાં વધારો કરવામાં 'સ્ટ્રેસ' થશે મદદરૂપ

New study says stress will help in increasing humans age

અમેરિકામાં હ્યૂસ્ટન મેથડિસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં વૈજ્ઞાનિકોએ યીસ્ટ, કેટલાંક નાના કીડા-મકોડાઓ અને ઉંદરો પર આ સ્ટ્રેસનાં પ્રભાવનું અધ્યયન કર્યુ છે. યીસ્ટનાં મામલામાં વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે આ સ્ટ્રેસનાં પ્રભાવથી ઉંમરમાં વધારો થાય છે. આ સ્ટ્રેસથી વૈજ્ઞાનિકોએ ક્રોમૈટિન સ્ટ્રેસ નામ આપ્યું છે કે જે કારણોસર કોઇનાં ડીએનએમાં ફેરફાર આવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ