ચૂંટણી / નવા સોફ્ટવેરના ઉપયોગ સાથે મતગણતરીની ટ્રાયલ રન

New Software Use EVM vote Counting Trial Run

અમદાવાદ સહિત દેશભરની લોકસભા બેઠકની મતગણતરી આગામી તા. ર૩ મેના રોજ થઈ રહી છે તે પૂર્વે રાજ્ય ચૂંટણીતંત્ર દ્વારા આજે પોલિટેકનિક અને ગુજરાત  કોલેજ ખાતે મતગણતરીની સૌપ્રથમ ટ્રાયલ રન કરવામાં આવશે. ર૩મીએ કોઈ પણ જાતની સમસ્યા ઊભી ન થાય તે માટે આખી સિસ્ટમ જાણવા અને ટ્રેનિંગ માટે ટ્રાયલ રન રખાઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ