સોશિયલ મીડિયા / હવે આ એપ તમને VIDEO અપલોડ કરવા માટે આપશે પૈસા

New social video app Byte officially arrives to take on TikTok

વીડિયો એપ Tik Tok ખૂબ જ ઝડપથી પોપ્યુલર થઈ રહી છે અને ડાઉનલોડમાં પણ તેણે દુનિયાની ઘણી એપ્સનો રેકોર્ડ તોડી દીધો છે. હવે તેને ટક્કર આપવા એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Byte હવે મોબાઈલ માટે પણ આવી ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ