સાયબર ફ્રોડ / ઘાયલ પક્ષીની મદદ કરવી મહિલાને પડી ભારે, બેંક એકાઉન્ટમાંથી મહાઠગે રૂ. 99 હજાર સેરવી લીધા

new scam alert woman tries helping injured bird and loses rs 1 lakh in online fraud

ચકલીનો જીવ બચાવવા માટે મહિલાએ મદદ માંગી હતી, તેના ચક્કરમાં 99,988 રુપિયા એકાઉન્ટમાંથી ઉડી ગયા...જાણો શું છે મામલો..?

બ્રેકિંગ ન્યૂઝ