ટેકનોલોજી / iPhone 15 ની ડીઝાઇનને લઈને મોટા સમાચાર, સૌપ્રથમ થશે આ મટીરીયલનો ઉપયોગ

new rumours for upcoming apple iphone 15 used titanium materials and edge curve

એપલનો આવનાર ફોનને લઈને અફવાઓ વિશે એક નવી જાણકારી આવી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સાઇડ ફ્રેમ માટે ટાઇટેનિયમનો ઉપયોગ થઇ શકે છે

બ્રેકિંગ ન્યૂઝ