Ek Vaat Kau / બની ગયો નવો કાયદો: બૅંક ઉઠી જશે તો પણ તમારા પૈસા હવે અટકી નહીં પડે

PMC બેંકમાં થયેલા કૌભાંડને એક વર્ષ થવા આવ્યું અને તેના ગુનેગારો હજી ઝડપાયા નથી અને બેંક ડિપોજીટર્સને તેમના પુરાં પૈસા પણ હજી પરત મળ્યા નથી ત્યારે કેન્દ્ર સરકાર હવે નવો એક કાયદો લાવી છે કે બૅંક ઉઠી જશે તો પણ તમારા પૈસા હવે અટકી નહીં પડે. તો શું છે આ કાયદો તેની વિગતવાર સમજ મેળવવા માટે... જુઓ EK Vaat Kau

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x