તમારા કામનું / ટૂંક જ સમયમાં બદલાઈ જશે બૅન્કથી ટેક્સ સુધીના 8 મોટા નિયમો, જાણી લે જો નહીંતર થશે નુકસાન

NEW RULES FROM 1 JULY

જુલાઇ મહિનનાની પહેલી તારીખથી સામન્ય માણસના જીવન સાથે સંકળાયેલી કેટલીય ચીજ વસ્તુઓ અને નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જે માટી 8 વસ્તુઓમાં ફેરફાર થવા જઈ રહ્યા છે તેના વિશે સમગ્ર વિગતો જાણી લો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ