નિયમ / ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર બેંકને આપવી પડશે પેનલ્ટી, ગ્રાહકોને દરરોજ રૂ.100નું વળતર ચૂકવશે

New Rules for atm cash withdrawal failed atm debit card and other transactions

તહેવારોની સિઝનની શરૂઆત થઇ ગઇ છે એવામાં લોકોને સતત પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે રૂપિયાની જરૂર પડે છે. એવામાં ઘણી વખત એવું બને છે કે તમારા એકાઉન્ટમાંથી રૂપિયા કપાઇ જાય પરંતુ ATM માંથી ના નીકળે, એટલે કે ટ્રાન્ઝેક્શન ફેલ થઇ જાય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x