ફેરફાર / 1 ફેબ્રુઆરીથી આવશે આ મોટા બદલાવ, તમારા ખિસ્સા પર કરશે અસર

new rules changes from 1st february 2020 know everything here

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ હવે 2020-21નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટમાં અનેક મોટી જાહેરાતો આવશે, જેના કારણે તમારા ખિસ્સા પર પણ અસર પડશે. આ તમામ વાતોમાં તમારે એ જાણવાની જરૂર છે કે કઈ બાબતો છે જે તમારા બજેટ પર અસર કરી શકે છે. બજેટ સિવાય પણ અનેક એવી બાબતો છે જેને લઈને બદલાવ આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ