નિયમ / પીએફ ખાતાધારકો ધ્યાન આપજો, 1 જૂનથી લાગુ થશે નવો નિયમ, ફટાફટ કરી લેજો આ કામ નહીંતર થશે મોટું નુકસાન

New rule will be applicable for PF subscribers from 1 June 2021 and If not complete then there will be heavy loss EPFO

પ્રોવિડન્ટ ફંડ ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. ઇપીએફઓએ તમારા પીએફ એકાઉન્ટને લઈને મોટો નિર્ણય લીધો છે. 1 જૂન 2021થી તમારા પીએફ એકાઉન્ટ્સ પર નવા નિયમો લાગુ થશે.

બ્રેકિંગ ન્યૂઝ