IPL 2023 / ડોમેસ્ટિક ક્રિકેટ બાદ IPLમાં લાગુ થયો નવો નિયમ, જાણો કેવી રીતે કામ કરશે આ ફોર્મ્યુલા

New rule implemented in IPL after domestic cricket, know how this formula will work

દિલ્હીનો 22 વર્ષીય રિતિક શૌકીન સૈયદ મુશ્તાક અલી T20 ટૂર્નામેન્ટમાં પ્રથમ પ્રભાવશાળી ખેલાડી હતો. તેણે પોતાની ટીમને મણિપુર સામે 71 રનથી મેચ જીતવામાં મદદ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ