કાયદો / PM અને રાષ્ટ્રપતિના ફોટાનો દુરઉપયોગ કરવા માટે થઈ શકે છે આટલી સજા અને દંડ

New Rule For Misusing Of PM and President Photo Six months Jail and Fine Process

PM અને રાષ્ટ્રપતિના ફોટાનો દુરઉપયોગ કરવા માટે હવે 6 મહિનાની કેદની સજા થઈ શકે છે. ખાનગી કંપનીઓ પોતાની જાહેરાતોમાં પીએમ મોદીના ફોટાનો ઉપયોગ કરવા લાગી છે. જેને લઈને કેન્દ્ર સરકાર સચેત બની છે અને પહેલી વાર પ્રતીક અને નામ (અયોગ્ય ઉપયોગના નિવારણ)કાયદો-1950માં પહેલી વાર સજાની જોગવાઈ લાવી રહી છે. આ સાથે જ દંડની રકમ પણ 1000 ગણી વધારીને 5 લાખ રૂપિયાની કરી દેવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ