નિયમ / ક્રિકેટમાં ખેલાડીની સુરક્ષાને લઇને ICC લેશે મહત્વનો નિર્ણય

New Rule For Cricket May Have Substitute Player If Injured On Head

ક્રિકેટ અધિકારી એક ઓગ્સ્ટથી શરૂ થઇ રહેલી એશેઝ સીરિઝ માટે એક નવો નિયમ લાવી શકે છે. આ નવો નિયમ વાસ્તવમાં ઇજા થવા પર તે ખેલાડીના સ્થાન પર કન્કશન (માથામાં વાગેલી ઇજા જે ઓછી ગંભીર હોય) સબ્સસ્ટિટ્યૂટ ખેલાડીને મંજૂરી આપવાનો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x