આનંદો! / Online Shopping કરનારાને મોદી સરકાર આપશે મોટી રાહત, આ તારીખથી આવશે નવો નિયમ

 New Rule Comes on 27 july 2020 for Online Shopping Customers gets Benefit

મોદી સરકાર ઓનલાઈન શોપિંગ કરનારાને મોટી રાહત આપવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર 27 જુલાઈ 2020થી દેશમાં ઈ કોમર્સ કંપનીઓ માટે નવો નિયમ લાગૂ કરશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019ની સાથે જ આ ઈ કોમર્સ કંપનીઓ પર પણ નવા નિયમ લાગૂ થશે. આ નિયમ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019નો જ ભાગ છે. નવા નિયમ લાગૂ થયા બાદ ઓનલાઈન શોપિંગ કરનારા ગ્રાહકની સાથે દગાબાજી કરનારાને દંડની સજા સહિત કંપનીઓ પર કેસ કરાશે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન 27 જુલાઈએ પ્રેસ કોન્ફરન્સથી આ નિયમની જાહેરાત કરશે અને દેશમાં પહેલી વાર ઈ કોમર્સ કંપનીઓ માટે ગાઈડલાઈન્સ બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ