ગાંધીનગર / માસૂમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા કરતા આરોપીનો ચોંકાવનારો ઘટસ્ફોટ, પત્ની ગર્ભવતી થતાં..

New revelation on the issue of rape and murder of a girl in Gandhinagar

ગાંધીનગરમાં બાળકીઓ સાથે દુષ્કર્મ અને હત્યા મામલે નવો ખુલાસો સામે આવ્યો છે જેમાં આરોપીએ 8 ગુના કબૂલ્યું હોવાનું જણાવ્યું છે આરોપીની પત્ની ગર્ભવતી થતા આરોપી બાળકોનીએ શિકાર બનાવતો હતો..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ