ભાવવધારો / માર્ચની શરૂઆતમાં જ વધુ એક મોટો ઝટકો, ફરી વધ્યા LPG ગેસ સિલિન્ડરના ભાવ

New Rate Of LPG Cylinder Applicable from 1 March 2021

આજે ફરી LPG ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 25નો વધારો તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 95નો વધારો કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ