ધારાસભ્યોને ભેટ / ગુજરાતના ધારાસભ્યોને સરકારની મોટી ભેટ, 140 કરોડના ખર્ચે બનશે નવા નિવાસસ્થાન

New quarters will be set up in Gandhinagar for MLAs

ગુજરાત સરકાર દ્વારા ધારાસભ્યોને મોટી ભેટ આપવામાં આવી છે. ગાંધીનગરમાં સેક્ટર 17માં ધારાસભ્યો માટે હવે નવા નિવાસસ્થાન બનશે. જેમા 9 માળના કુલ 12 ટાવરો બનાવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ