ફીચર / પબજીના નવા અપડેટમાં આવી નવી એન્ટી ચિટ સિસ્ટમ: હેકર્સ હવે આસાનીથી પકડાઇ જશે

New PUBG Anti Cheat System to Curb Cheating on the Platform

દુનિયાભરમાં કરોડો લોકો જેના દિવાના છે તે પબજીનું નવું અપડેટ 0.13.0 આવી ગયું છે. ડેથમેચ મોડ અને કેટલાક નવા ફિચર્સ ઉપરાંત પબજીના જેન્યુઇન પ્લેયર્સ ખુશ થાય તેવું સૌથી મહત્વનું ફિચર છે એન્ટી ચિટ સિસ્ટમ. નામ જ સુચવે છે આ અપડેટ પબજી હેક કરીને રમતા ચિટરોને રોકવા માટે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ