સંકટ / અનિલ અંબાણીને માથે વધુ એક મોટી મુસીબત, RCom ના બેંક ખાતાઓ...

new problem for anil ambani banks called rcom bank account as fraud

અનિલ અંબાણીના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (ADAG) ની નવી કંપનીઓ વેચાઈ રહી છે. એવામાં તેમના માટે એેક વધારે મુશ્કેલીઓ વધી છે. બેંકોએ કંસોર્શિયમના રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના બેંક એકાઉન્ટને જ ફ્રોડ ગણાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ