ફેરફાર / સરકારે બદલ્યા PPFથી જોડાયેલા આ 4 અગત્યના નિયમો, વ્યાજદરમાં કર્યો ઘટાડો

New PPF rules and changes you should be aware of

આજના સમયમાં રોકાણ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે PPF સામાન્ય લોકો માટે પસંદગીનો વિકલ્પ બની ગયો છે. આ સ્કીમમાં કોઈ જ રિસ્ક વિના ગેરંટીડ રિટર્ન મળે છે. સાથે જ ટેક્સ સેવિંગ્સ માટે પણ આ એક સારો વિકલ્પ છે. જોકે, સરકારે હવે PPFથી જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. ચાલો જાણી તે નિયમો વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ