Ek Vaat Kau / PPFમાં સરકારે બદલ્યાં નિયમો, તમારા માટે ફાયદા જ ફાયદા

આજના સમયમાં રોકાણ માટે PPF એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સામાન્ય લોકો માટે પસંદગીનો વિકલ્પ બની ગયો છે. આ સ્કીમમાં કોઈ જ રિસ્ક વિના ગેરંટીડ રિટર્ન મળે છે. સાથે જ ટેક્સ સેવિંગ્સ માટે પણ આ એક સારો વિકલ્પ છે. જોકે, સરકારે હવે PPFથી જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. ત્યારે જાણો કયા નિયમો બદલ્યાં અને તમારા માટે શું છે ફાયદા, જુઓ Ek Vaat Kau...

બ્રેકિંગ ન્યૂઝ