બોલિવૂડ / તાનાજીનો ફર્સ્ટ લૂક જાહેર, હૉલીવુડ હીરો સાથે થઈ રહી છે સરખામણી

New Poster Of Tanhaji The Unsung Warrior

ફિલ્મ 'તનાજી: ધ અનસંગ વોરિયર' ના અજય દેવગન અને સૈફ અલી ખાનના કેટલાક પોસ્ટર બાદ હવે હવે એક અન્ય પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ લેટેસ્ટ પોસ્ટરમાં સૈફ અલી ખાન ખૂબ જ શક્તિશાળી દેખાઈ રહ્યો છે. લોકો સૈફના આ લુકને લોકપ્રિય ટીવી પાત્ર જોન સ્નો સાથે સરખાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ