Happy Birthday / સુપરસ્ટાર યશના જન્મ દિવસે રિલીઝ થયુ 'KGF: Chapter 2' નું નવુ પોસ્ટર, સોશ્યલ મીડિયામાં થયું ટ્રેન્ડ

new poster of kgf chapter 2 released on yash birthday actors trending on top

કન્નડ સિનેમાના સુપરસ્ટાર યશનો આજે જન્મ દિવસ છે. તેમના જન્મ દિવસે તેમની બ્લૉકબસ્ટર ફિલ્મ ફ્રેન્ચાઈઝી કેજીએફના બીજા પાર્ટનું નવુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. યશની લોકપ્રિયતાનો નજારો આ વાત પરથી મળી રહ્યો છે કે તેમના જન્મ દિવસે તેઓ ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડમાં સામેલ થઇ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ