ષડયંત્ર / કાશ્મીરમાં નિષ્ફળ આતંકીઓએ અપનાવ્યા નવા રસ્તા, ઘાટીમાં અરાજકતા ફેલાવવાનું ખતરનાક કાવતરું

New plan in jammu Kashmir by Failed Terrorists

કાશ્મીરમાં ધીમે ધીમે સામાન્ય બનતી જતી જિંદગીને ફરીથી ખોરવવા અને ભયનું વાતાવરણ ઉભું કરવા માટે આતંકવાદીઓએ હવે નવું ખતરનાક ષડયંત્ર રચ્યું છે. આતંકીઓ ગીચ અને ભીડભાડવાળા વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટો કરી રહ્યા છે અને ધંધાકીય સંસ્થાઓમાં આગ લગાવી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ