મિશન ચંદ્રયાન / નાસાથી આવેલી નવી તસવીરોના કારણે 10 મહિના બાદ ભારતને ચંદ્રયાન-2ને લઈને જાગી આશા

New Pictures Of NASA Aroused India Hopes, Interest Again For Chandrayaan 2 Mission

ચંદ્રયાન 2 મિશન પર રોવરને લઈને રવાના થયેલું વિક્રમનું સોફ્ટ લેન્ડિંગના પ્રયાસ વિફળ રહ્યા હોવાના સમાચાર 10 મહિના પહેલાં આવ્યા હતા. હવે અત્યારે નાસાથી આવેલા ફોટોને લઈને ફરીથી ઈસરોને નવી આશા જાગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ