નિર્ણય / ડોનાલ્ડ ટ્રમ્પે લીધો એવો નિર્ણય કે ભારતની વધી શકે છે મુશ્કેલી, આપ્યો આ આદેશ

new pharma order by donald trump impact on indian industry

હાલમાં જ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશ હેઠળ પોતાના દેશમાં જરૂરી અને ક્રિટીકલ દવાઓનું ઉત્પાદન કરવા પર વધુ ધ્યાન આપવામાં આવશે. અમેરિકા ફર્સ્ટને પ્રોત્સાહન આપવા માટે આ આદેશને ખૂબ મહત્વનું કહી શકાય પરંતુ આ આદેશથી ભારતને નુકસાન થઇ શકે છે. ભારત અમેરિકામાં દવાઓનો સૌથી મોટો સપ્લાયર છે અને તેના કારણે ભારતની દવા ઇન્ડસ્ટ્રી પર ખૂબ મોટી અસર પડશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x