નવી દિલ્હી / દેશને જલ્દી જ મળશે નવું સંસદ ભવન, જાણી લો મોદી સરકારનો 'ડ્રીમ પ્લાન'

New Parliament House Is Going To Meet The Country, Know The ‘Dream Plan’ Of Modi Government

છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે દેશની આઝાદીને 75 વર્ષ થવા જઈ રહ્યા છે તેમ છતાં દેશનું સંસદ ભવન ઘણું જૂનું છે. જેના કારણે તેમાં વિવિધ સમસ્યાઓ સામે આવી રહી છે. જ્યારે દેશ પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યો હોય ત્યારે દેશને નવું સંસદ ભવન મળે. આ અંગે PM મોદીએ આ મામલે પોતાનો ડ્રીમ પ્લાન તૈયાર કરી લીધો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ