New Parliament Building / આકાશથી લઈને જમીન સુધી...નવા સંસદ ભવન પર રાખવામાં આવશે 'બાજ' નજર, એન્ટી ડ્રોન-મિસાઇલ સિસ્ટમથી સજ્જ

new parliament building security sky to ground for 24 hours know all about special anti drone missile system

Parliament Security: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. નવું સંસદ ભવન ખૂબ જ સુરક્ષિત છે. નવા સંસદ ભવનમાં થર્મલ ઇમેજિંગ સિસ્ટમ અને ફેસ રેકગ્નિશન સિસ્ટમવાળા કેમેરા લગાવવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ