દિલ્હી / ટૂંક સમયમાં દેશને મળશે નવું સંસદ ભવન, જાણો મોદી સરકારનો 'ડ્રીમ પ્લાન'

new parliament building going to meet the country

રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ વચ્ચે નવી ઇમારતો માટે સેન્ટ્રલ વિસ્ટાનો માસ્ટર પ્લાન તૈયાર થઇ ગયો છે. આ વિસ્તારમાં સંસદના બંને ગૃહ માટે વધુ  સભ્યની ક્ષમતા ધરાવતી નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ