ધરાશાયી / અરવલ્લીમાં પંચાયતનું નવું ભવન બને તે પહેલા જ તૂટી ગયું, ગ્રામજનોએ હલકી ગુણવત્તાનો સામાન ઉપયોગ કરાયોનો કર્યો આક્ષેપ 

New Panchayat building in Aravalli collapses before construction, villagers allege poor quality equipment used

પંચાયતની બિલ્ડિંગમાં છત અને સીડી ધરાશાયી થતા તેનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ