Video / ભરૂચના નેત્રંગ પંથકમાં નવા નીર આવ્યા, નવા નીરે કોતરોમાં જમાવ્યું આકર્ષણ

ભરૂચના નેત્રંગ પંથકમાં નવા નીર આવ્યા છે. થવા નજીક ધાણીખૂંટ ખાતે નવા નીર આવ્યા છે. ધાણીખૂંટ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. નવા નીરે કોતરોમાં આકર્ષણ જમાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ