ચિંતા / આરોગ્ય મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યું- કોરોનાનો નવા સ્ટ્રેન વધુ ખતરનાક

new mutation wont make people more sick

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, બ્રિટનમાં ફેલાઇ રહેલા નવા પ્રકારના કોરોના વાયરસ ગંભીર નથી અને તેનાથી મૃત્યુદર પણ વધી રહ્યો નથી. પરંતુ તે વધુને વધુ લોકોને શિકાર બનાવી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ