Ek Vaat Kau / મધ્યમ અને લઘુ ઉદ્યોગના વેપારીઓ માટે GOOD NEWS

રાજ્યમાં મધ્યમ, લઘુ અને માઈક્રો ઉદ્યોગોને વેગ આપવા માટે સરકારે MSME ઍક્ટમાં સંશોધન માટેનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ગુજરાત કૅબિનેટ દ્વારા આ ડ્રાફ્ટને મંજૂરી આપી દેવાઈ છે ત્યારે હવે માત્ર ગવર્નરની મહોર મારવાની રાહ જોવાઈ રહી છે. ત્યાર બાદ MSMEs ના વેપારીઓને ઘણાં લાભ થશે. ખાસ કરીને આ ડ્રાફ્ટમાં MSMEs ના વેપારીઓ સરકારનું ક્લિયરન્સ મેળવ્યા વિના કામ શરૂ કરી શકશે. ત્યારે જાણો વધુ માહિતી આજની Ek Vaat Kauમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ