નિયમ / ચાર દિવસમાં સવા લાખ લોકોએ મોટર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદી

new motor vehicles law pushes online auto insurance sales

નવો મોટર વાહન કાયદો લાગૂ થયા બાદ વાહન વીમા પોલિસીની ઓનલાઇન વેંચાણ બમણું થઇ ગયું છે. એક સપ્ટેમ્બરથી લાગૂ નવા કાયદામાં વાહનવ્યવહારના નિયમોના ઉલ્લંઘન પર ભારે દંડની જોગવાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ