મોટર વ્હીકલ બિલ / હવે હૅલ્મેટ નહીં પહેરો તો થશે રૂ.1000નો દંડ, નવા કાયદાના જાણી લો નિયમો

new motor vehicles act pass in rajya sabha

મોટર વ્હીકલ બિલ 2019 લોકસભા બાદ બુધવારના રોજ રાજ્યસભામાં પણ પાસ થયું. બિલમાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. દંડની રકમ 10 ગણી વધારવામાં આવી છે. એટલે કે હવે બેજવાબદાર રીતે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવા પર મોટો દંડ ચૂકવવો પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ