સાવધાન / ગુજરાતમાં પણ હવે નવો મોટર વ્હિકલ એક્ટ લાગૂ, જાણી લો આ નિયમો

New motor vehicles act new fines gujarat 1 november

1 નવેમ્બરથી રાજ્યભરમાં નવો મોટર એક્ટ લાગુ થશે. આ ટ્રાફિક નિયમનું પાલન નહીં કરવામાં આવે તો આકરો દંડ થશે. તેમજ જરૂરી દસ્તાવેજો સાથે નહીં રાખો તો આકરો દંડ થશે. મહત્વનું છે કે, ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરી અમુક દંડમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે જાણો શું છે નવા દંડ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ