ટ્રાફિક રૂલ્સ / RTO હજુ વેકેશનના મૂડમાં, આવતીકાલથી નવા ટ્રાફિક નિયમો અમલી

New motor vehicles act in Gujarat implementation 1st November 2019

આવતી કાલથી નવા ટ્રાફિક નિયમ લાગુ થઈ રહ્યા છે. ત્યારે RTOમાં વાહનચાલકોનો ધસારો જોવા મળી રહ્યો છે. પણ RTOના અધિકારીઓ હજી દિવાળી વેકેશનના મૂડમાં જ છે. તેમની સુસ્તી ઉડી જ નથી રહી વાહનચાલકોમાં આવી ફરિયાદનો સૂર ઉઠી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ