ટ્રાફિક રૂલ્સ / રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટ બાદ 90 હજાર PUC નીકળ્યા

New motor vehicle act in India Gujarat 90 thousand PUC issue Driving Licence

નવા મોટર વ્હીકલ એકટ બાદ લોકોમાં જાગૃતતા વધી છે. નવા લાઈસન્સ બનાવવા માટે પડાપડી કરી રહ્યા છે. ગુજરાતમાં નવા ટ્રાફિક રૂલ્સ બાદ 90 હજાર PUC વાહનચાલકો દ્વારા કઢાવવામાં આવ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ