બાપ રે... / ટ્રાફિક દંડે તો ભારે કરી, 50 રૂપિયાના કામ માટે નિકળેલા બોડેલીના કારીગરને 11 હજારનો મેમો

New motor vehicle act Bike driver penalty of Rs 11 thousand

મોદી સરકારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે લાલ આંખ કરી દંડમાં મોટો વધારો કર્યો છે. જેની સામે રૂપાણી સરકારે આંશિક રાહત આપતા દંડમાં થોડો ઘટાડો કર્યો છે. પરંતુ ગુજરાતમાં એક બાઈકચાલકને 11 હજાર 100 રૂપિયાનો દંડ થયાનો કિસ્સો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ