કાયદો / આ દેશોમાં છે ભારતથી પણ વધુ આકરા ટ્રાફિક નિયમ, માત્ર દંડ ભરવા લેવી પડે છે લોન

New motor vehicle act 2019 these countries have already strict traffic rules

રોડ એક્સિડેન્ટમાં સૌથી વધુ મોતવાળા દેશની રેસમાંથી બહાર નીકળવા માટે ભારત સરકારે 1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હિકલ એક્ટ-2019 લાગુ કરી દીધો છે. આ નિર્ણય બાદ મોટાભાગના રાજ્યો અને રાજકીય પક્ષોમાં પણ મોટો હોબાળો મચી ગયો છે. કેટલાંક રાજ્યોએ તો આ નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ જ નહીં કરવાનો નિર્ણય લીધો છે, તો કેટલાક રાજ્યોએ ભારે ભરખમ દંડની રકમ ઘટાડવા કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ