ફાયદાકારક / પ્રેગ્નેન્સી કન્ફર્મ થયા બાદ તરત આ 5 વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો, મા અને બાળક બંને રહેશે હેલ્ધી

New mother should eat these superfoods

મા બનવું એ દરેક મહિલા માટે ખાસ વાત હોય છે. પ્રેગ્નેન્સી દરમ્યાન ખાન-પાનમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે કારણ કે માની સાથે-સાથે બાળકનું સ્વાસ્થ્ય પર જોડાયેલું હોય છે. જેથી સારું ખાનપાન બાળકના વિકાસમાં મદદ કરે છે. એવામાં પહેલી વખત મા બનતી મહિલાઓએ ડાયટમાં એવા સુપર ફૂડ્સ સામેલ કરવા જેનાથી પૂરતા પ્રમાણમાં ન્યૂટ્રિઅન્ટસ મળી રહે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ