RBI / રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ જાહેર, સોના પર 90% સુધી લોન, હાઉસિંગ અને નોન બેન્કિંગ ફાઈનાન્સ ક્ષેત્ર માટે ૧૦૦૦૦ કરોડ

new monetary policy, will get more amount on gold loan

RBI આજે જણાવ્યું હતું કે દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો આવ્યો છે. જેનાથી આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે માટે પહેલાજ ઘટાડાયેલા વ્યાજ દરોમાં કોઈ અન્ય ફેરફારો કરાયા નથી અને આ સિવાય દેશની અર્થવ્યવસ્થા માટે અતિમહત્વપૂર્ણ એવા MSME સેક્ટરના વિકાસ માટે લોન રીસ્ટ્રક્ચરીંગનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય સોનાના આભૂષણો પર લોનની મર્યાદા 90% સુધીની કરી દેવાઈ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ