OMG / શું વાત છે... હવે હવામાંથી મોબાઇલને ચાર્જ કરી શકશો, કારણ કે...

new mobile charger to charge a smartphone from air

ઉર્જા એટલે કે એનર્જીના નવા સોર્સ શોધવા માટે દુનિયાભરના વિજ્ઞાનીઓ સંશોધન કરી રહ્યા છે. ખાસ કરીને પ્રદુષણ મુક્ત ઉર્જા શોધવા પર ખાસ ભાર મુકાઇ રહ્યો છે.સોલર એનર્જી તેનો સૌથી સારો ઉપાય છે.જોકે હજુ તે ટેકનિક એટલી લોકપ્રિય બની નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ