મની લોન્ડેરિંગ / નોરા ઈચ્છતી હું જૈકલીનને છોડી મૂકું, મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો નવો લેટર આવ્યો સામે

new letter by sukesh chandrashekhar with claims nora fatehi and jacqueline fernandez

જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરની વધુ એક ચિઠ્ઠી સામે આવી છે જેમાં તેણે નોરા ફતેહી પર આરોપ લગાડ્યાં છે કે 'હું અને જેકલીન ફર્નાંડીઝ જ્યારે રિલેશનશીપમાં હતાં,ત્યારે આ સંબંધથી નોરા ફતેહીને ઈર્ષ્યા થતી હતી. હંમેશા જેકલીનનાં વિરૂદ્ધમાં મારૂં બ્રેઈનવોશ કરતી હતી'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ