Ek Vaat Kau / રેસ્ટોરન્ટ અને હોટલના નવા નિયમો જાણી લેજો નહીંતર હેરાન થઈ જશો

અનલૉક-1ની ગાઇડલાઇન અનુસાર 8 જૂનથી હોટલ તથા રેસ્ટોરેન્ટ અને મોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ મંજૂરી સાથે કેટલાક નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. ત્યારે શું છે નવા નિયમો જાણો Ek Vaat Kauમાં...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ