કરી રાખજો તૈયારી / આ વર્ષે આવી રહી છે નોકરીઓની ભરમાર, ફ્રેશર્સ માટે 47 ટકા ભરતી થશે, ડોક્યુમેન્ટ રાખજો તૈયાર

 new jobs will be created in india

કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી છે. તેના સંકેત એ છે કે, ગત વર્ષની માફક આ વર્ષે ભરતી સાથે જોડાયેલી પ્રક્રિયામાં 31 ટકાનો ઉછાળો આવશે. ડિજીટલ ભરતી પ્લેટફોર્મ ટૈગ્ડની તાજેતરની સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ