બદલાવ / ITR-1માં થયા 6 મોટા ફેરફાર, હવે ફોર્મમાં આ ડિટેલ્સ પણ ભરવી પડશે

New ITR Forms Notified for the Financial Year 2019-20 (AY 2020-21)

આવકવેરા વિભાગે 3 જાન્યુઆરી, 2020ના રોજ નાણાકીય વર્ષ 2019-20 માટેના આવકવેરા રીટર્ન (આઇટીઆર) ફોર્મને સૂચિત કર્યું હતું. આ વર્ષે આઈટીઆર ફોર્મ-1માં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. અમે તમને તેમાંથી 6 ફેરફારો વિશે જણાવી રહ્યાં છીએ, જે તમને ITR-1 ફોર્મમાં જોવા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ